આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફાર

  • [JEE MAIN 2021]
  • A

    $-\gamma \frac{ dV }{ V }$

  • B

    $-\gamma \frac{ V }{ dV }$

  • C

    $-\frac{1}{\gamma} \frac{ dV }{ V }$

  • D

    $\frac{ d V }{ V }$

Similar Questions

એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.

$18^oC$ રહેલા તાપમાને  દ્વિ પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરતાં કદ મૂળથી આઠમાં ભાગનું થાય છે. સંકોચન પછી તાપમાન કેટલું થાય?

  • [AIPMT 1996]

$\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.

  • [JEE MAIN 2024]

જો સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુઓના મિશ્રણનું દબાણ એ તેમના નિરપેક્ષ તાપમાનના વર્ગના સમપ્રમાણમાં હોવાનું જણાય છે. તો વાયુઓના મિશ્રણ માટે $C_P / C_V$ નો ગુણોત્તર ......... છે.

એક દૃઢ દ્રિપરમાણ્વીક આદર્શ વાયુ પૂરતા ઊંચા તાપમાને એક સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા માટે તાપમાન અને કદનો સબંધ $TV^x =$ અચળ છે, તો $x$ કેટલો હશે? 

  • [JEE MAIN 2019]